લાગણીની સુવાસ - 28

(54)
  • 4.7k
  • 2
  • 1.8k

સાંજના છ વાગ્યાથી રાતનાં નવ વાગ્યા સુધી પ્રેકટીસ ચાલી.ત્યાં સુધી આર્યન મીરાંની રાહ જોતો હતો. ઘરે મયુરને કોલ કરી એણે કહી દિધું કે એ મીરાં બહાર જમીને આવશે એટલે રાહ ન જોવે ..મયુર સમજી ગયો એટલે એણે ભૂરીના ઘરેથી જમવાનું મંગાવી લીધું . મીરાં બગીચા જોડે આવી પણ આર્યનને ન જોતા એ ઘભરાઈ ગઈ આમ તેમ જોવા લાગી એટલામાં આર્યન બાઈક લઈ એની પાછળથી આવ્યોને એની બાજુમાં બાઈક ઉભુ રાખ્યું.... મીરાંને જાણે જીવમાં જીવ આવ્યો એ હજી બાઈક પર બેસવા જ જતી તી એટલામાં એની એક કલાસમેટ ત્યાંથી એક્ટીવા પર નીકળી અને બન્નેને જોઈને