સૂરસમ્રાટ - 6

(13)
  • 2.7k
  • 1
  • 2.3k

આગળ ભાગ માં જોયું કે બધા વેલકમ પાર્ટી મા જાય છે એન્જોય કરે છે...પછી સમ્રાટ સૂર ને કી આપવા જાય છે...હવે આગળ...ભાગ -૬Excuseme: સમ્રાટYess: સૂરસૂર પાછળ ફરે છે.....બંને ની આંખ મળે છે......બસ એ જ ક્ષણે બધું સ્તબ્ધ થઈ જાય છે......જાણે સમય ત્યાં જ રોકાય ગયો.....આજુ બાજુ બધું શૂન્ય મનસ્ક બની ગયું.....બંને એક બીજા ની આંખ મા જુએ છે...બે મિનિટ બંને એક બીજા ની આંખ મા ખોવાય જાઈ છે...શું બન્યું આ થોડી ક્ષણો માં....મારા મસ્તિસ્ક ની દુનિયા માં આ તારી આંખ ના સમુંદર માં ડૂબવા હુ લાગ્યો છું...વાત નથી મારી સમજણ માં ,નથી મારા બસ માં..બસ અવિરત હુ એમાં વહેવા લાગ્યો છું....બને