Soorsamraat - 6 books and stories free download online pdf in Gujarati

સૂરસમ્રાટ - 6

આગળ ભાગ માં જોયું કે બધા વેલકમ પાર્ટી મા જાય છે એન્જોય કરે છે...પછી સમ્રાટ સૂર ને કી આપવા જાય છે...હવે આગળ...
ભાગ -૬
Excuseme: સમ્રાટ
Yess: સૂર
સૂર પાછળ ફરે છે.....બંને ની આંખ મળે છે......બસ એ જ ક્ષણે બધું સ્તબ્ધ થઈ જાય છે......
જાણે સમય ત્યાં જ રોકાય ગયો.....આજુ બાજુ બધું શૂન્ય મનસ્ક બની ગયું.....બંને એક બીજા ની આંખ મા જુએ છે...બે મિનિટ બંને એક બીજા ની આંખ મા ખોવાય જાઈ છે...
શું બન્યું આ થોડી ક્ષણો માં....મારા મસ્તિસ્ક ની દુનિયા માં
આ તારી આંખ ના સમુંદર માં ડૂબવા હુ લાગ્યો છું...
વાત નથી મારી સમજણ માં ,નથી મારા બસ માં..
બસ અવિરત હુ એમાં વહેવા લાગ્યો છું....

બને બે મિનિટ સુધી એક બીજા ની આંખ. મા ખોવાય જાય છે....પછી બાજુ માંથી આવતા અવાજ થી ખ્યાલ આવે છે...
આ તમારી ચાવી:સમ્રાટ
ઓહ આ તમારી પાસે કેવી રીતે?અને આપ કોણ??સૂર...
ત્યાં જ દિયા આવે છે.....
ઓહ હાય સમ્રાટ:દિયા
તું ઓળખે છે?:સૂર
હા આ દર્શન નો ફ્રેન્ડ છે....
ઓહ હાય: સૂર
હાય::સમ્રાટ
આપણે બધા હવે ફ્રેન્ડ થઈ ગયા હવે બોવ મજા આવશે કૉલેજ માં...:દિયા
બસ થોડી વાતો કરી બધા છુટા પડે છે
સૂર ઘરે પહોંચે છે....
આવી ગઈ બેટા....કેવી રહી ઈર્ટી???::: સ્મિતાબેન
અરે ખુબ સરસ મમ્મી...ખુબ મજા આવી:સૂર
સરસ બેટા...frds બન્યા કોઈ??:: સ્મિતાબેન
હા મમ્મી....દર્શન અને સમ્રાટ.........સમ્રાટ નું નામ લેતા જ સૂર ના મગજ માં સમ્રાટ નો ચેહરો બે મિનિટ માટે ઘૂમવા લાગ્યો.....કેટલી નિર્દોષ આંખ તેજસ્વી ચેહરો.....
......
સમ્રાટ પણ ઘરે પહોંચે છે..
કેવી રહી પાર્ટી ભાઈ.....?
Awesome: ,સમ્રાટ
કોઈ ફ્રેન્ડશીપ થઈ....?::
હા:દિયા અને સૂર.....
સૂર નું નામ આવતાં. જ સમ્રાટ બે મિનિટ માટે સ્તબ્ધ થઈ જાય છે...."મૃગાક્ષી".....લાગે છે સૂર....કેટલી માસૂમ કેટલું નયનરમ્ય સૌંદર્ય છે તેના માં.....
પછી તો રોજ કૉલેજ જવાની ઉતાવળ થાય છે....
સવારે ઉઠી તૈયાર થઈ કૉલેજ પહોંચે છે બધા....
સૂર દિયા દર્શન સમ્રાટ એક બીજા ને હાય હેલ્લો કરે છે ...
ક્યારેક ક્યારેક વાત વાત. માં સૂર સમ્રાટ એક બીજા ની આંખો. માં જોઈ. લે છે....
સૂર ચુલબુલી નટખટ ને એકદમ નિખાલસ છોકરી હોઈ છે ....બસ સમ્રાટ ને તેની આ નિખાલસતા તેના તરફ ખેંચે છે...
જ્યારે સમ્રાટ ખુબ શાંત સરળ અને એક સમજદાર વ્યક્તિ છે....બસ તેનું આ સરળ વ્યક્તિત્વ સૂર ને પસંદ આવતું જાઈ છે.....
હવે તો રોજ બધા સાથે જ હોઈ છે...
કેંટીન, ક્લાસ,પ્રોજેક્ટ કઈક ફરવા જવું જમવા જવું બધા સાથે ને સાથે હોઈ છે...
બસ આ સાથે રેહવા મળતો ટાઈમ એક બીજા ને નજીક લાવે છે....
એક દિવસ દિયા અને સૂર ઘરે જતા હોઈ છે....
સૂર એક વાત કરવી છે:દિયા
હા બોલ ને: સૂર
મને એવું લાગે સમ્રાટ તને પસંદ કરવા લાગ્યો છે:દિયા
એ લે કુછ ભી??:સૂર
સાચે એની તારા સામે જોવાની હરકત પર થી લાગે છે:દિયા
ના યાર એવું નઈ હોઈ એ ખુબ સીધો છે:સૂર

જોઈએ આગળ આ mr.મજનું શું કરે છે:દિયા
સૂર ઘરે પહોંચે છે.....તેના મગજમાં દિયા ની કહેલી વાત અને સમ્રાટ નો ચેહરો જ યાદ આવે છે....
એને અજબ ખુશી મેહસૂસ થાય છે સમ્રાટ યાદ આવતા તેના ચેહરા પર સ્માઈલ આવી જાઈ છે...
અહીંયા સમ્રાટ ની પણ એ જ હાલત છે...
સૂર નો નટખટ ચેહરો તેને આપોઆપ ચેહરા પર હસી લાવી દે છે....
બંને બાજુ થી દિલ માંથી એક. જ અવાજ આવે છે કે આ શું થઈ રહ્યું છે એ સમાજ ની બહાર છે...પણ જે કંઈ છે ખુશી નો એહસાસ કરાવે છે.....
બીજા દિવસે કૉલેજ શરૂ થાય છે અને કૉલેજ માંથી પિકનિક પર જવાનું આયોજન ગોઠવાય છે....
ક્રમશ:
શું આ પિકનિક સૂર અને સમ્રાટ ના જીવન માં કોઈ નવી દિશા લઈ ને આવશે..કે પછી આવશે કોઈ તુફાન....તે માટે વાચતા રહો મારી કહાની...
"આરવિક..."