થાર મરૂસ્થળ (ભાગ-૧૬)

(25)
  • 3.4k
  • 1
  • 1.3k

દુનિયા રંગબેરંગી છેતું જાગ ઉઠ તારી પ્રતિક્ષા કરોડો લોકો કરી રહ્યા છે,તે તો હજી યુવાનીમાં જન્મ લીધો છે.તારે તારા જીવનમાં ઘણુ બધુ કરવાનું હજુ બાકી છે.લી. કલ્પેશ દિયોરાનહીં આ ઊંટ પર જ ભલે હું મરી જાવ.રેગીસ્તાનમાં ગમી તેવી આંધી આવે.ગમે તેવી પરિસ્થિતિ આવે ભલે મારે અહીં જ રાત્રી વિતાવી પડે,પણ હું આ ઊંટને કોઈ સંજોગોમાં મરવા નહિ દવ.*********************************મિલન તું આ માધવીને સમજાવાની કોશિશ કર.એક બાજુ રાત્રી થવા આવી છે.અને બીજી બાજુ સોનલનો જીવ જાય એમ છે.માધવી તું સમજવાની કોશિશ કર.આ ઊંટનો જીવ કરતા સોનલનો જીવ આપણાં માટે અગત્યનો છે.જો સોનલને કઈ થશે તો આપડે પણ હિંમત હારી જશું.અને આગળ નહિ