જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 42

(24)
  • 2.8k
  • 1.2k

"રીતલ આ કેવો સવાલ છે??"" એ જ કે હું જાણવા માગું છું કે તમે કોઈ એક માંથી કોને બચાવી શકો?????""જો મારુ ચાલે તો હું બંનેને બચાવાની કોશિશ કરી પણ જો કોઈ એક જ ઓપસન હોય તો હું પહેલા તને બચાવી કેમકે મારી દુનિયા તું છે""પણ, કિસ્મતને કંઈક બીજું જ મંજુર હોય તો...!!!! રવિન્દ, મારુ જીવન હવે ત્યાં સુધીનું છે જયાં સુધી હું આ બાળકને બચાવી તમારા હાથમાં આપી દવ પછીની મને ખબર નથી. ""સોરી, આ બધું મારા કારણે બન્યું. જે પળ આપણે સાથે બેસી ને વિતાવી જોઈએ તે પળ મે તને મારાથી અલગ કરી દીધી ને હું વિચારતો રહયો કે