જીવન એક પહેલી માઈક્રો ફિક્શન વાર્તા સંગ્રહ

(15)
  • 2.4k
  • 1
  • 676

" જીવન એક પહેલી " માઈક્રો ફિક્શન વાર્તા સંગ્રહ.............(૧) પેન્શન "........ કમર થી વળી ગયેલો એક વૃદ્ધ લાકડી ના ટેકે ધીમે ધીમે સરકારી પેન્શન ઓફિસ માં દાખલ થયો. પેન્શન ક્લાર્ક ના ટેબલે હાંફતો હાંફતો આવ્યો.અને ધીમે થી બોલ્યો.," સાહેબ....મા..રૂ ... પેન્શન....?." ક્લાર્ક બોલ્યો," નામ.." " અમર ભાઇ જોઈતા રામ...." આ સાંભળી ને ક્લાર્ક બોલ્યો," એક મહિના પહેલાં પેન્શન બંધ કર્યું છે.તેમના પુત્ર તેમનું મૃત્યુ પ્રમાણપત્ર આપી ગયા હતા."..આ સાંભળી ને વૃદ્ધ ધીમે થી હસ્યો.. અને ધીમે ધીમે પેન્શન ઓફિસ ની બહાર જવા લાગ્યો.અને બબડ્યો...હાશ.હવે પેન્શન બંધ થયું...સાત વર્ષ થી જીવ અવગતે હતો... આજે ટાઢક થઈ.......-@ કૌશિક દવે........(૨) વિસ્મૃતિ ?"...