રીવેન્જ - પ્રકરણ - 11

(171)
  • 6.1k
  • 12
  • 4.1k

પ્રકરણ - 11 રીવેન્જ મીસીસ બ્રિગેન્ઝા જે અન્યાની પડોશી હતી એમની ઉમર 55 આસપાસ હશે. આમતો વરસમાં છ મહિના યુ.એસ. જ હોય છે.એમનાં હસબંડ આર્મીમાં હતાં અને બોર્ડર પર જ મૃત્યુ પામેલાં પૈસો ખૂબ હતો સરકારી સવલતો અને પેન્શન ખૂબ આવતું એકનો એક છોકરો છે જે યુ.એસ. છે અને ત્યાંની કોઇ ગોરીને પરણી ગયો છે ત્યાં સેટલ છે. મીસીસ બ્રીગાન્ઝા 6 માસ ત્યાં રહે અને બાકી અહીં.. મન અને વિચારોથી ખૂબ બોલ્ડ, શોખીન અને નિયમિત ડ્રીંક લેનારા છે એમનાં હસબંડને કંપની આપવામાં એડીકશન થઇ ગયું છે પરંતુ કાયમ હસમુખા રહે અને એમનાં સંપર્કો ઘણાં છે પોતાની યુવાનીમાં કેરીયરમાં ફીલ્મી