જીવલેણ : એક સત્ય ઘટના

(59)
  • 3.7k
  • 2
  • 842

જીવલેણ:એક સત્ય ઘટના કોઈ ઈશ્વર કે કોઈ ખુદા ક્યાં દેખાઈ છે કોઈને?; એ તો સાથે રહે છે મનુષ્ય રૂપી ફરિશ્તા બનીને. તારીખ 21 સપ્ટેમ્બર 2019. આજ 22 સપ્ટેમ્બર 2019.. કાલ રોજ સાંજના પાંચ વાગ્યા આજુબાજુ નક્કી થયું "ઢોસા" બનાવવા.મારે બજાર જવાનું નહોતું. ઘરમાંથી એક સભ્ય મારા સાસુ તેની દવા લેવા માટે જવાના છે તો નક્કી થયું કે એ જ ટામેટા, ઢોસાનું તૈયાર ખીરુ અને ચટણી લેતા આવશે. પછી હું ટીવી જોવા બેસી ગઈ.સરસ ફિલ્મ આવતીતી "મોહરા". લગભગ એકાદ કલાક ટીવી જોયા બાદ ફરી એક નિર્ણય આવ્યો.દવા લેવા જવાનું કેન્સલ કરવું પડશે એટલે ઘટતી વસ્તુ બજારમાં મારે લેવા જવાની થઈ..... હું