પ્રેમનાદ - ૧

(20)
  • 7.1k
  • 1
  • 3.5k

( ગુજરાત ના મોટા શહેરો થી કેટલાય માઈલો દુર નર્મદા ના કાંઠે આવેલા નાનકડા પ્રદેશ ની વાત ) શ્રાવણ માસ ના અંત ના દિવસો ચાલી રહ્યા હતા, ઢળતી સાંજ નો સમય હતો, આકાશ માં કેટલાક વાદળો હતા પરંતુ સૂર્ય ડૂબતા ની સાથે સાથે આકાશ ને સિંદૂર ચડાવી દીધું હોય તેમ લાલ કરી દીધું હતું, બાજુમાં વહેતી નર્મદા ના વહેણ નો આવાજ આજે સીમ માં ગુજી રહ્યો હતો દૂર દૂર નજર નાખતા નર્મદા મૈયા પોતાને ડુંગરો ની ભેખડો માં છૂપાઈ લેતા હતા તેમ જણાતું હતું અને સીમ ની બીજી બાજુ ગાઢ જંગલો માં પક્ષી ઓ નો આવાજ વાતાવરણ ની શાંતિ