premnad book and story is written by Jay Bhoi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. premnad is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમનાદ - Novels
by Jay Bhoi
in
Gujarati Fiction Stories
( ગુજરાત ના મોટા શહેરો થી કેટલાય માઈલો દુર નર્મદા ના કાંઠે આવેલા નાનકડા પ્રદેશ ની વાત ) શ્રાવણ માસ ના અંત ના દિવસો ચાલી રહ્યા હતા, ઢળતી સાંજ નો સમય હતો, આકાશ માં કેટલાક વાદળો હતા પરંતુ સૂર્ય ડૂબતા ની સાથે સાથે આકાશ ને સિંદૂર ચડાવી દીધું હોય તેમ લાલ કરી દીધું હતું, બાજુમાં વહેતી નર્મદા ના વહેણ નો આવાજ આજે સીમ માં ગુજી રહ્યો હતો દૂર દૂર નજર નાખતા નર્મદા મૈયા પોતાને ડુંગરો ની ભેખડો માં છૂપાઈ લેતા હતા તેમ જણાતું હતું અને સીમ ની બીજી બાજુ ગાઢ જંગલો માં પક્ષી ઓ નો આવાજ વાતાવરણ ની શાંતિ
( ગુજરાત ના મોટા શહેરો થી કેટલાય માઈલો દુર નર્મદા ના કાંઠે આવેલા નાનકડા પ્રદેશ ની વાત ) શ્રાવણ માસ ના અંત ના દિવસો ચાલી ...Read Moreહતા, ઢળતી સાંજ નો સમય હતો, આકાશ માં કેટલાક વાદળો હતા પરંતુ સૂર્ય ડૂબતા ની સાથે સાથે આકાશ ને સિંદૂર ચડાવી દીધું હોય તેમ લાલ કરી દીધું હતું, બાજુમાં વહેતી નર્મદા ના વહેણ નો આવાજ આજે સીમ માં ગુજી રહ્યો હતો દૂર દૂર નજર નાખતા નર્મદા મૈયા પોતાને ડુંગરો ની ભેખડો માં છૂપાઈ લેતા હતા તેમ જણાતું હતું અને સીમ ની બીજી બાજુ ગાઢ જંગલો માં પક્ષી ઓ નો આવાજ વાતાવરણ ની શાંતિ
પાંદડા ઓ ઉપર ઓસ ની બુંદો બતાવી રહી હતી કે સવાર કેટલી ઠંડી છે અને કેટલી તાજગી ભરી છે. ચારેય તરફ નજર નાંખતા બસ લીલોતરી જ લીલોતરી. આવી લીલોતરી ને ભેદી ને નીકળતી એવી નર્મદા ના જાણે પ્રેમવિરહ નો ...Read Moreઆણવા સમુદ્ર ને મળવા પૂરજોશ માં વહી રહી હતી. નર્મદા ના નીર નો ખડ ખડ કરતો અવાજ દાસ ની સીમ અને બનેય બાજુ ના જંગલો માં પ્રસરી રહ્યો હતો . તેના અવાજ ને આકાર આપતા જંગલ ના પશુ પક્ષી ઓ ના અવાજ કંઇક અલગ જ તરી આવતા હતા. શ્રાવણી ચોમાસા
.........નીરવતા આખા જંગલ માં પ્રસરી ગઈ હતી. એવું જણાતું હતું કે કોઈ ભયંકર તુફાન આવનો હોય એની પહેલાં જે સન્નાટો છવાયો હોય તેમ. હવેલી પાછળ મળેલી લાશ ને જોઈ સૌ કોઈ સ્તબ્ધ બની ગયા હતા. ખોફ ની સાંકળ થી ...Read Moreસૌ કોઈ નિશબ્દ હતા. આ લાશ એવા કયા રહસ્યો લઈ ને આવી હતી ? અને તેનો કોઈ સબંધ પેલા ખોફનાક માણસ સાથે હસે કે નઈ? હવે આગળ...... .... હવેલી ની પાછળ ઉભેલા સૌ કોઈ ની નજર લાશ પર હતી. વૃક્ષ પરથી સરી પડતા પાંદડા ઓનો નાજુક અવાજ આ ઘોર નીરવતા આગળ કંઇક મોટો જ જાણતો હતો એટલી પ્રબળ નીરવતા વ્યાપેલી
વિદાય લેતા સૂરજ એ ધરતી વિહોણા આકાશ ને રંગીન બનાવી દીધું છે . પક્ષી ઓ માળા તરફ પ્રયાણ કરી રહ્યા છે. દાસ ની સીમ માં ચહલ પહલ વધવા લાગી છે, સૌ કોઈ પોતાના કામ કાજ પતાવી ખેતર થી ઘર ...Read Moreવળી રહ્યા છે. દરેક રાત્રે થનારી બેઠક માટે ખુબજ ઉત્સુક છે . તારકેશ ડોક્ટર પણ આજે મંગળ પૂજારી ના ઘરે જ રોકવાના છે અને રાત્રી નું ટાણુ રેવાકાકા ને ત્યાં લેવાના છે. શ્યામ , મંગળ પૂજારી અને ગામ ના બીજા યુવાનો મહાદેવ ની આરતી ,શિવલિંગ અને મંદિર ને શણગાર કરવા માં વ્યસ્ત છે. અજવાળા ને અંધકાર ધીમે
આગળ ના ભાગ ની ઝાંખી ........રાત્રે નદી ના સામાં કાંઠે થી આવતી કારમી ચીસો ના અવાજ નું રહસ્ય જાણવા ગામ ના યુવાનો નદી ના બીજા કાંઠે જાય છે. ત્યાં તેમ ને એક છોકરી નું શરીર અર્ધ દટાયેલ હાલત માં ...Read Moreમળે છે.સીમ ના ડોક્ટર તેની સારવાર કરે છે. પરંતુ અનેરી એ ગતરાત્રી બનેલી ઘટના ની કંઈપણ માહિતી આપતી નથી અને તે ડરી ગઈ હોય છે ,તેથી તેની સાથે શું થયું એ જાણવા માટે દાસ ની સીમ માં રાત્રે બેઠક થાય છે ,જેમાં અનેરી ગામ વાસીઓ ને શરૂઆત થી આખી ઘટના અને પેલા ભયાનક દેખાતા યુવક ની માહિતી આપવા જઈ રહી