પ્રેત ની છેલ્લી ઇચ્છા

(89)
  • 2.5k
  • 3
  • 1k

વિશાલભાઈ એક શહેર માં રહેવા માટે મકાન શોધી રહ્યા હતા. એક બ્રોકર ની મુલાકાત લીધી. તેણે ઘણા મકાન બતાવ્યા પણ વિશાલભાઈને કોઈ મકાન ધ્યાન માં ન આવે એટલે છેલ્લે પ્લોટ લઈ મકાન બનાવવાનું નક્કી કર્યું. પ્લોટ પણ સીટી ની બહાર મળતો હતો એટલે તેણે પ્લોટ નું માંડી વાળ્યું. અને ઘરે આવતા રહ્યા.થોડા દિવસ થયા એટલે બ્રોકર નો ફોન આવ્યો એક મકાન છે તમે જોઈ જાવ. વિશાલભાઈ બ્રોકર સાથે શહેર ની વચ્ચે મકાન જોયું. મકાન ખુબ જર્જરીત હાલત હતું. વિશાલ ભાઈ ને ગમ્યું નહીં. બ્રોકરે કહ્યું સાવ સસ્તું મળે છે તમે લઈ લો અને તેને પાડી નવું મકાન બનાવી નાખો. મકાન