પારદર્શી - 19

(26)
  • 2.8k
  • 1
  • 1.2k

પારદર્શી-19 નવા લોકમાં સમ્યક એક સરોવરમાં બનેલા પુલ પર એના પપ્પાની પાછળ ચાલતો થયો.થોડીવારમાં એ લોકો ટેકરી પર આવી ગયા.ટેકરીમાં અમુક નાના છોડ ઉગેલા હતા.કયાંક કયાંક પગદંડીઓ નજરે ચડતી હતી.એમાં પથ્થર તો કયાંય પણ દેખાતા ન હતા.ટેકરી ઉપર ચડવાનું હતુ.એ ચઢાણમાં સમ્યકે ઉપર શું છે એ જોવા ઉપર ટેકરીની ટોંચ તરફ જોયું.એવામાં એના પગમાં એક ઝાડની ડાળ આવી અને એ પડી ગયો.એ બેભાન થયો. સમ્યક ભાનમાં આવ્યોં ત્યાંરે એને પોતાના મોબાઇલની રીંગ સંભળાઇ.એણે આંખો ખોલી જોયું તો પોતે પોતાના ફાર્મહાઉસમાં હતો.અને સામે રમેશભાઇ મરક મરક હસતા હતા.સમ્યક ઉભો થયો.એને પોતાનું શરીર