હકીકત ??

(14)
  • 2.5k
  • 1
  • 715

" હકીકત??". હકીકત???......... નગર માં ચારે બાજુ ખુશી નો માહોલ હતો..લોકો જલદી જલદી અવર જવર કરતા હતા..... અને એ સમયે સુધાકરે આ નગર માં પ્રવેશ કર્યો...સુધાકરે જોયું.. લોકો આનંદિત થતાં હતાં..નગર માં ઘરો જુની ઢબ ના વિશાળ ઓરડા વાળા લાગતા હતા.દરેક ના આંગણે રંગોળી કરી હતી .તેમજ માટી ના દિવડા પ્રગટાવેલા હતા.. પણ નગર માં કોઈ લાઈટ નહોતી.તેથી તેને લાગ્યું કે અહીં ભારત સરકારે વિજળી ની સુવિધા ઉપલબ્ધ કરી નહીં હોય!!! આશ્ચર્ય સાથે નગર માં ફરતા