રિવેન્જ - પ્રકરણ - 18

(193)
  • 7.6k
  • 6
  • 3.8k

પ્રકરણ -18 નેલસનનાં રોમેરો સ્ટુડીયોની સીક્યુરીટી ચીફ રણજીતસિંહ એ મી. નેલસને જાણ કરી કે "સર આપનાં ગેસ્ટ મીસીસ બ્રેગાન્ઝા સાથે આવી ગયાં છે અને નેલસન પોતાની ચેમ્બરમાંથી નીકળીને બહારની તરફ આવ્યો એની નજર મીસીસ બ્રેગાન્ઝા પર પડી અને મી. સેમને હાથ મિલાવીને વેલકમ કર્યું. પણ એની નજર અન્યાને શોઘી રહી હતી એ ક્યાંય નજરે નહોતી પડતી. એણે કહ્યું "વેર ઇઝ અન્યા ? સેમે નેલસનને જવાબ આપ્તાં કહ્યું "શી ઇઝ કમીંગ.. લો આવી ગઇ અને ત્યાંજ રાજવીરનાં બાઇકે મોટો દરવાજો ક્રોસ કરીને બધાં ઉભા હતાં ત્યાં આવી ગયાં. રોમેરોએ અન્યાને રાજવીરની બાઇક પર એને વળગીને બેસીને આવતી જોઇ અને