એ પ્રેમ હતો કે પછી ટાઈમપાસ? - 2

(11.5k)
  • 3.4k
  • 2
  • 1.5k

એ છોકરી બીજી કોઈ નહીં પરંતુ ચાર્મી જ હતી, હાં એ જ ચાર્મી જેને જયમીન દીલ આપી બેઠો હતો, આમ તો ઘણીવાર એ ચહેરાને જોયો હતો પણ આજે એને જોવાનો નશો કઈક અલગ જ હતો, આમ તો લગ્નનો માહોલ હતો એ ઘરમાં પણ શરણાઈ એક નવાં સંબંધના જોડાણની વાગી રહી હતી. અને આ વાત લોકોથી છુપી પણ રહી શકે એમ નહતી, ઘણાં સમયથી આ બન્નેનું સાથે હોવું ઘણાં લોકોની નજરમાં આવ્યું હતું અને આ હું, તું માંથી આપણે થઈ જાવ એવી ઘણાં લોકોએ અફવાઓ પણ ફેલાવી હતી.લગ્ન તો અંતે પૂરા થયાં પણ એ લગ્નમાં જે નવાં સંબંધની શરણાઈ વાગી હતી