Ae prem hato ke pachhi timepass book and story is written by Jay chudasama in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ae prem hato ke pachhi timepass is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એ પ્રેમ હતો કે પછી ટાઈમપાસ? - Novels
by Jay chudasama
in
Gujarati Love Stories
સાંજનો સમય હતો. પાછાં ફરી રહેલા જયમીન ની આંખોમાં થોડો થાક વરતાઈ રહ્યો હતો. કયાંક કશુંક ખૂંટતુ હોઈ એવો આભાસ થઈ રહ્યો હતો. ચાલતાં પગ હતાં પણ થાક જાણે એની આંખોમાં દેખાઈ રહ્યો હતો. ખબર નહીં કેમ પણ હંમેશા હસતો ફરતો જયમીન આજે સુમસામ ચાલી રહ્યો હતો. થોડો સમય આમ ચાલતો રહ્યો અને એક જગ્યા પર આવીને અચાનક જ એના પગ જાણે થંભી ગયા...એ જગ્યા પરિચીત હોય એવું લાગ્યુંઅને હાં એ જગ્યા પરિચીત હતીહાં આ એ જ જગ્યા હતી જયાં જયમીન અને ચાર્મી પહેલી વાર મળેલાં અને એક એવી કહાની ની શરૂઆત થયેલી જે જયમીન ના જીવનમાં એક નવો જ વળાંક
સાંજનો સમય હતો. પાછાં ફરી રહેલા જયમીન ની આંખોમાં થોડો થાક વરતાઈ રહ્યો હતો. કયાંક કશુંક ખૂંટતુ હોઈ એવો આભાસ થઈ રહ્યો હતો. ચાલતાં પગ હતાં પણ થાક જાણે એની આંખોમાં દેખાઈ રહ્યો હતો. ખબર નહીં કેમ પણ હંમેશા ...Read Moreફરતો જયમીન આજે સુમસામ ચાલી રહ્યો હતો. થોડો સમય આમ ચાલતો રહ્યો અને એક જગ્યા પર આવીને અચાનક જ એના પગ જાણે થંભી ગયા...એ જગ્યા પરિચીત હોય એવું લાગ્યુંઅને હાં એ જગ્યા પરિચીત હતીહાં આ એ જ જગ્યા હતી જયાં જયમીન અને ચાર્મી પહેલી વાર મળેલાં અને એક એવી કહાની ની શરૂઆત થયેલી જે જયમીન ના જીવનમાં એક નવો જ વળાંક
એ છોકરી બીજી કોઈ નહીં પરંતુ ચાર્મી જ હતી, હાં એ જ ચાર્મી જેને જયમીન દીલ આપી બેઠો હતો, આમ તો ઘણીવાર એ ચહેરાને જોયો હતો પણ આજે એને જોવાનો નશો કઈક અલગ જ હતો, આમ તો લગ્નનો માહોલ ...Read Moreએ ઘરમાં પણ શરણાઈ એક નવાં સંબંધના જોડાણની વાગી રહી હતી. અને આ વાત લોકોથી છુપી પણ રહી શકે એમ નહતી, ઘણાં સમયથી આ બન્નેનું સાથે હોવું ઘણાં લોકોની નજરમાં આવ્યું હતું અને આ હું, તું માંથી આપણે થઈ જાવ એવી ઘણાં લોકોએ અફવાઓ પણ ફેલાવી હતી.લગ્ન તો અંતે પૂરા થયાં પણ એ લગ્નમાં જે નવાં સંબંધની શરણાઈ વાગી હતી