સાથ તારો મારો આ સફરમાં

(18)
  • 3.7k
  • 3
  • 734

દિલ હંમેશા જ કોઈને માગતું હતું. પણ, તું આ સમયે મળી તે મે ક્યારે પણ વિચારુ ન હતું. વિભાના વિચારો ધડીખમ થમી ગયા ને તે એક જ નજરે નિરવને જોતી રહી. બસમાંથી ઉતરતા જ તેની નજર નિરવ પર ગ્ઈ. કેટલા સમયથી જેનો તે ઇતજાર કરતી હતી તે નિરવ તેને આવી રીતે મળશે તે તેને સપને પણ વિચાર્યુ ન હતું. જે નિરવને તે હંમેશા માંગતી હતી, જેની સાથે જિંદગી જીવવાના સપના સજાવતી હતી તે જ નિરવ તેની સામે ઊભો હતો. જયારે, પહેલી વાર તેના મનમાં નિરવનું નામ આવેલું ત્યારે તે ખાલી એક આભાસ હતો. જે વિચારોની વચ્ચે રોજ ગુથાતો રહયો ને