મીઠી સાગરની હૂંફ

  • 2.1k
  • 3
  • 656

*મીઠી સાગરની હૂંફ* વાર્તા... ૫-૧૧-૨૦૧૯અનેરી સાગર કિનારે બેઠી સાગરના મોજાની મજા માણતી હતી અને એક અલૌકિક હૂંફ નો અહેસાસ કરતી હતી અને દૂર દૂર નજર કરી મુંબઈની ઉંચી બિલ્ડિંગો જોતી હતી અને મનમાં દ્રઢ સંકલ્પ કરતી હતી કે ગમે તે તકલીફો કે રૂકાવટ આવે એ સાગર નું સ્વપ્ન પુરુ કરીને જ રહીશ... એ અને સાગર કલાકો આવી રીતે સાગર કિનારે બેસીને મોજાની મોજ માણતાં અને દુનિયા ભૂલી જતા.... જ્યારે સમય મળે બન્ને નું મિલન સ્થળ આ સાગર નો કિનારો અને સાગરના અફાટ મોજા હતા....સાગર અને અનેરી સ્કૂલ થી જ જોડે ભણતા હતા અને કોલેજમાં પણ સાથે જ હતા બેવ એકબીજા