પારદર્શી - 20

(38)
  • 3.3k
  • 2
  • 1.2k

પારદર્શી-20 સમ્યક અને મોહિની આજે ફાર્મહાઉસ પર એકલા જ હતા.મોહિની કીચનમાં રસોઇ બનાવી રહી હતી.સમ્યક અદ્રશ્ય હતો.એટલે જ કીચનમાં ઉભેલી મોહિની થોડી થોડી વારે પાછળ જોઇ લેતી હતી.પછી મોહિનીએ કીચનમાંથી જ બુમ પાડી“સમ્યક, અહિં કંઇ ‘સ્વીટ’ તો નથી દેખાતી?” સમ્યક સોફા પર બેઠો હતો.એને મોહિનીની મજાક કરવાનું સુઝયું એટલે એ મૌન જ રહ્યોં.મોહિની ફરી એ જ વાકય બોલી.સમ્યક હજુ પણ નિઃશબ્દ જ રહ્યોં.મોહિની હવે લીવીંગરૂમમાં આવી.એ સોફા તરફ હળવે પગલે આવી અને સોફાથી બે ડગલા દુર ઉભી રહી ગઇ.સમ્યકને આ જોઇ હસવુ આવ્યું.કોઇ અંધ વ્યક્તિ જેવા મોહિનીનાં હાવભાવ જોઇ એને મોહિની ‘સ્વીટ’ લાગી.મોહિનીએ ફરી મોટા અવાજથી