આ વરસાદે માઝા મૂકી

(12)
  • 3.5k
  • 2
  • 876

*આ વરસાદે માઝા મૂકી* વાર્તા... ૮-૧૧-૨૦૧૯મનહર ભાઈએ ખેતરમાં આ વખતે મગફળી નો પાક ઉત્પાદન કર્યો હતો પણ આ વખતે કમસોમી વરસાદ થી ઘણા બધાં ખેડૂતો ના પાકને નુક્સાન થયું.... મનહર ભાઈ ની મગફળી ના મબલખ પાકને નુક્સાન થયું આખું ઘર શોકમાં ડૂબી ગયું કે હવે શું થાશે??? કારણ કે મોટી દિકરીના લગ્ન માટે આ મગફળી ના પાક ઉપર જ દેવું લીધું હતું અને લગ્નની ઘણી ખરી ખરીદી થઈ ગઈ હતી કેમકે લગ્ન આડે હવે આજથી દસ દિવસ જ બાકી હતાં અને હવે કેમ કરવું અને શું કરવું એ જ ચિંતા થતી હતી..... સરકાર મદદરૂપ થાય છે પણ પછાત ના ગામડાઓ