કીટલીથી કેફે સુધી... - 3

(16)
  • 3.6k
  • 1.3k

કીટલીથી કેફે સુધીઆનંદ(3)“એક જ દુકાન છે એટલે કાયમ ના ગરાગના ગળા પકડવાના...”ભોયરા જેવી પુઠા અને લાકડાના સામાનથી ભરેલી દુકાનમાથી અવાજ આવે છે.“મારે આયા તમારા જેવા કેટલાય ગરાગ આવે પણ આવી મગજમારી કોઇદી નથી થય...” “ઇ બધુય બરોબર પણ મન ફાવે એવા ભાવ થોડીને હોય...” ગુસ્સા ભરેલા અવાજે કોઇ બોલે છે. “તો તમે બીજેથી લઇ લ્યો...” એટલુ કહીને દુકાનદાર વસ્તુ પાછી મુકવા લાગ્યો.વેપારીના મનમા કેટલુ અભીમાન હશે.કેમ ન હોય આખા રાજકોટમા આર્કીટેકચરનો સામાન વેચનાર છેય કેટલા.એક પડછંદ કદના મોટી ઉમરનો માણસ દુકાન માથી નીરાશા સાથે બહાર નીકળે છે.“રીક્વારમેન્ટ લીસ્ટ” અને “જોસી સ્ટેશનરી” આ શબ્દમા જ અમારી પીન તો ચોટેલી છે.કોલેજમાથી એડમીશન પછી આપવામા