Kitlithi cafe sudhi book and story is written by Anand in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kitlithi cafe sudhi is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કીટલીથી કેફે સુધી... - Novels
by Anand
in
Gujarati Fiction Stories
કીટલીથી લઇને કેફે સુધીની મારી સફર બવ યાદગાર રહી છે.આજે ફરીથી યાદ કરુતો મ્રુગજળમા મોઢુ પલાળવા પાણી શોધવા જેવુ લાગે પણ “ચા” ની ચીલમ હારે એને કરામતમા વણતા હુ શીખી ગયો. એક સમય એવોય હતો જયારે કેફે શબ્દ મને તોછડો લાગતો પણ મારી લાઇફમા આજે હુ જે કાઇ મેળવી શકયો એમા મોટો ફાળો એનો જ છે.મારા માટે કોઇપણ મગજમારી કે તકલીફ ના તાળાને ખોલવાની ચાવી એટલે “ચા”. “ચાવી” એટલે “ચા..આવી...” વધારે ટ્રાવેલીંગ કે વીદેશ પ્રવાસમે કયારેય મારીથી થઇ શકયા નથી પણ જયા હુ
કીટલીથી લઇને કેફે સુધીની મારી સફર બવ યાદગાર રહી છે.આજે ફરીથી યાદ કરુતો મ્રુગજળમા મોઢુ પલાળવા પાણી શોધવા જેવુ લાગે પણ “ચા” ની ચીલમ હારે એને કરામતમા વણતા હુ શીખી ગયો. ...Read Moreએક સમય એવોય હતો જયારે કેફે શબ્દ મને તોછડો લાગતો પણ મારી લાઇફમા આજે હુ જે કાઇ મેળવી શકયો એમા મોટો ફાળો એનો જ છે.મારા માટે કોઇપણ મગજમારી કે તકલીફ ના તાળાને ખોલવાની ચાવી એટલે “ચા”. “ચાવી” એટલે “ચા..આવી...” વધારે ટ્રાવેલીંગ કે વીદેશ પ્રવાસમે કયારેય મારીથી થઇ શકયા નથી પણ જયા હુ
કીટલીથી કેફે સુધીઆનંદ(2)“આય્ તો કાયમ નુ થયુ,કોઇદી માલીપા જગા જ નો જડે...”“આ જુવાનીયાવ હોય ત્યા લગી આપણો વારો કયાથ્ આવે....”બાજુમાથી બીજો અવાજ આવે છે.“તય શુ ને ત્યા આજકાલના જુવાનીયાવને તો કાઇ કેવા જેવુ જ નથ્ રયુ...”જેને બસમા જગ્યા નથી ...Read Moreએ દેકારો કરે છે. પછી બેય એ મોઢા વંકારીને “સગેવગે” થઇ ગયા.પણ આમા મજા છે અને પાછુ મફત મળતુ મનોરંજન છે.”ખરર્.....” બસની બ્રેક લાગી અને પહેલા ગેટમાથી નીકળીને અડધી તીરાડો વાળા ધાબા પર થઇને જાળીવાળી દીવાલો વાળા છાપરા માથી થઇને બસ ઉભી રહેવાની છે.બસની પાછળ બે ત્રણ જણ બસની પાછળ હાથ હલાવતા દોડે છે.કેટલાય વર્ષોથી સાફ નહી થયો હોય એવા ગંધારા
કીટલીથી કેફે સુધીઆનંદ(3)“એક જ દુકાન છે એટલે કાયમ ના ગરાગના ગળા પકડવાના...”ભોયરા જેવી પુઠા અને લાકડાના સામાનથી ભરેલી દુકાનમાથી અવાજ આવે છે.“મારે આયા તમારા જેવા કેટલાય ગરાગ આવે પણ આવી મગજમારી કોઇદી નથી થય...” “ઇ બધુય બરોબર પણ મન ...Read Moreએવા ભાવ થોડીને હોય...” ગુસ્સા ભરેલા અવાજે કોઇ બોલે છે. “તો તમે બીજેથી લઇ લ્યો...” એટલુ કહીને દુકાનદાર વસ્તુ પાછી મુકવા લાગ્યો.વેપારીના મનમા કેટલુ અભીમાન હશે.કેમ ન હોય આખા રાજકોટમા આર્કીટેકચરનો સામાન વેચનાર છેય કેટલા.એક પડછંદ કદના મોટી ઉમરનો માણસ દુકાન માથી નીરાશા સાથે બહાર નીકળે છે.“રીક્વારમેન્ટ લીસ્ટ” અને “જોસી સ્ટેશનરી” આ શબ્દમા જ અમારી પીન તો ચોટેલી છે.કોલેજમાથી એડમીશન પછી આપવામા
કીટલીથી કેફે સુધીઆનંદ(4)આ મગજમારીમા હુ કેમ પાછો જઇ રહ્યો છુ.જયારે મે આશા છોડી દીધી છે.હવે મારે એમ સમજવાનુ કે હુ ફરીથી ડુબવાનો.આગળ ના ઘા હજી પણ રૂજાણા નથી ને ફરીથી એને તાજા કરવાની મારી કોઇ ઇચ્છા નથી.ડુબ્યા પહેલા મારે ...Read Moreપાછી તૈયારી નથી કરવી.હુ જ કેમ વારંવાર બીજુ કોઇ કેમ નહી.બધાનુ જીવન શાંતીથી પસાર થાય તો મારુ કેમ નહી.આ બધા વીચારો એ મને જકડી રાખ્યો છે.બહાર આટલો પવન ઠંડો પવન ફુંકાય છે.તોય મને ધારોધાર ગરમી ચડી ગઇ.અત્યારે કાઇ વીચારુ કે ન વીચારુ મારા માટે સરખી જ વાત છે.મને એક જ પલકારા મા અમદાવાદ ની પોળ,વડોદરાના પેલેસ તો કયાક ઓફીસની કંટાળાજનક
કીટલીથી કેફે સુધીઆનંદ(5)“હેય આનંદ,આઇ રીઅલી સોરી ટુ ડીસ્ટર્બ યુ રાઇટ નાવ.બટ આઇ હોપ યુ અન્ડર સ્ટેન્ડ માઇ સીચવેશન.આઇ ઓલ્સો ફાઇનલ યર સ્ટુડન્ટ ઓફ આર્કીટેક્ચર એન્ડ આઇ એમ ફ્રોમ નવરચના યુનીવર્સીટી,વડોદરા.આઇ હર્ડ ધેટ યોર કોલેજ ડુઇંગ મીલાન્જ એટ હ્યુજર સ્ટેજ ...Read Moreપાસ્ટ ઓફ યર્સ.સો આઇ સી ઇન્વીટેશન પોસ્ટર ઓન સોસીયલ મીડીયા એન્ડ નો ધેટ દોશીસર એન્ડ સો મેની બીગર આર્કીટેક્ટ વીલ કમ ફોર વીઝીટ.આઇ પ્લાન ફ્રોમ સીન્સ સો લોન્ગ ટુ વીઝીટ સૌરાષ્ટ્ર એન્ડ કાઠીયાવાડ.સો આઇ એમ એકસાઇટ ટુ વીઝીટ એન્ડ કમ ફોર થ્રી ડેઝ ટ્રીપ એટ રાજકોટ.સો આઇ કેન સી એક્ઝીબીશન ઓલ્સો.એઝ આઇ ટોલ્ડ આઇ સી વ્હોલ એક્ઝીબીશન હેલ્ડ ઇન યોર