આત્મહત્યા

(11)
  • 4.4k
  • 2
  • 765

"આત્મહત્યા".....!!! આ એક શબ્દ કહું, વિચાર કહું કે એક અંતિમ રસ્તો..!? વિશ્વમાં આજે સૌથી વધુ આત્મહત્યા આપણા ભારતમાં નોંધાય છે. કેવી ગર્વ લેવા જેવી વાત છે નહીં!?? એથી મોટી અને વિશેષ પ્રકારની ગર્વ લેવા જેવી વાત કહું તો, આવા અદ્ભૂત, અદમ્ય સાહસ કરનારાની ઉંમર ૧૪ વર્ષ થી ૨૮ વર્ષનાં વિરોની હોય છે..!! ###################### "જીવન" અને "મૃત્યુ"ની વચ્ચે 'આત્મહત્યા' નામની એક એવી સરસ મજાની સીઢી બનાવી મૂકી છે ને કે લોકો( એવા લોકો કે જેનું હુલામણા નામ આપવા મારી પાસે શબ્દ નથી) આરામથી ચડી જાય છે. જીવનની કોઈ પણ નાની અમથી પરિસ્થિતિમાં કે મુશ્કેલીઓમાં આવી 'ને ફટાફટ આ જ સીઢી ચડી