હું ને મારી રચના

  • 3.8k
  • 2
  • 971

૧. કચરાપેટી ના બોલ(જ્યારે કચરાપેટી હોય છતાં તેમાં કચરો ન નાખતા જ્યાં ત્યાં ફેંકવામાં આવે ત્યારે તેની આજુબાજુ જ ઘણો કચરો જમા થતો હોય છે અને એવા સમયે કચરાપેટી ને જો વાચા હોત તો જે વિનંતી કરેત તે કહેવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યો છે )કચરો મને આપો ભાઈ કચરો મને આપોહું છુ કચરા પેટી ભાઈ કચરો મને આપોતમને આપું છું સ્વચ્છતાવધારૂ તમારા આંગણાની સુંદરતાકચરો મને આપો ભાઈ કચરો મને આપોભલે પડી રહું છું એક ખુણામાંપણ સ્વચ્છ રાખીશ તમને જીવનમાંકચરો મને આપો ભાઈ કચરો મને આપોદરેક વસ્તુ પોતાની જગ્યાએ શોભેતો કચરો કેમ આમ તેમ રખડે?કચરો મને આપો ભાઈ કચરો મને આપોમાન