દિલ કહે છે - 3

(26)
  • 5k
  • 2.4k

હોસ્પિટલ પહોંચ્યા પછી તરત જ ઈમરજન્સી વોર્ડમાં એક પેશનને લઇ જવામાં આવ્યું ને તરત જ તેનું ઓપરેશન કરવામાં આવ્યું. મે વિચાર્યુ તેના કરતાં જ પહેલા હું ફી થઈ ગઈ. એકવાર વિચાર આવ્યો કે વિશાલને કોલ કરીને બોલાવી લવ લેવા માટે, પણ તેના કરતાં સીધું જ મે તેના ધરે જવાનું વિચારી લીધું. મને જોઈ તેના મમ્મી બહું જ ખુશ થયા. તેને મારી મુલાકાત તેના પપ્પા સાથે કરાવી ને મે તેને નમસ્તે કર્યુ. ત્યાં સુધીમાં તો વિશાલ પણ આવી ગયો. તેના ચહેરા પરથી એવું લાગતું હતું કે તે મારા પર ગુચ્ચે છે. પણ મે તેનામાં ધ્યાન ન દેતા હું માસી સાથે વાતોમાં