લાઇમ લાઇટ - ૪૬

(113.1k)
  • 6.7k
  • 2
  • 3.5k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૬રસીલી ઉપર ડીએસપી દેવરેનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે તમારો પીછો કોણ કરતું હતું એનો પત્તો લાગી ગયો છે ત્યારે રસીલી ચોંકી ગઇ. તેને કલ્પના ન હતી કે સાકીર ખાનને તેના પર અવિશ્વાસ ઉભો થયો હતો. તેની સાથેની મુલાકાતમાં તેને પકડાવવા માટે રસીલી પર શંકા વ્યક્ત કરીને તેણે વાત મજાકમાં કરી ન હતી. તેણે પોતાના કોઇ અંગત માણસને કહીને પીછો કરાવવાનું શરૂ કરી દીધું હતું. ડીએસપી દેવરેએ માહિતી આપી કે સાકીરનો એડવોકેટ તેનો પીછો કરાવી રહ્યો હતો. પોલીસે રસીલીનો પીછો કરતા એક માણસને ઘણી વખત એડવોકેટની ઓફિસમાં જતા જોયો હતો. પણ પોલીસે તેના માણસને હુલ આપી