મારી વ્યથા - ૨

(11)
  • 3.7k
  • 847

હવે આગળ, જ્યાંરે મારી દીકરી બે વર્ષ ની હતી ને ત્યારે તેની માતા મૃત્યુ પામી હતી. પરંતુ મે ક્યાંરે પણ એને એની માતા ની ખોટ આવવા દીધી નથી. તે ભણવામાં ખુબ જ હોશિયાર હતી. જ્યારે તે સમજણી થઇ ત્યારે મે એને પૂછ્યું કે તારે જીવન માં શું બનવું છે. તો તેણે જવાબ આપ્યો, " પપ્પા મારે એક ડોક્ટર બનવું છે". મારી પણ ઈચ્છા હતી કે મારી દીકરી તેનું સ્વપ્ન પૂરું કરે. એટલા માંટે જ્યારે તેની પરીક્ષા ચાલતી ત્યારે મારી પણ તેની સાથે સાથે પરીક્ષા ચાલતી. અમે બંને સાથે બેસીને પરીક્ષાની તૈયાારી કરતા. ધીમે ધીમે તેની ઉંમર થવાા લાગી. હવે