ચમકાવો 32 સ્ટાર્સ ?

  • 4.2k
  • 989

ટેંગ ટાલુ ( M.Com.) ક્લેક્ટર શ્રી ની સામે આંદોલન ઉપર ઉતર્યો આવેદન પત્ર આપીને ! આવેદન પત્ર માં લખ્યુ હતું કે ........ માનનીય કલેક્ટર શ્રી , હું એક કંપની નો શ્રમિક છું . અત્યારે લો સુગર નો પેશન્ટ હોવાથી , મારી કામ કરવાની ક્ષમતા ઉપર અસર પડવાથી અથવા તો મારી કાર્ય ક્ષમતા ઘટવા થી મને મારી કંપની માથી પાણીચું પકડાવી દેવા માં આવ્યું છે. તો તેની જવાબદારી મારી નહીં પરંતુ , મારી સરકાર (આપણી સરકાર) ની છે ! આની પાછળ નું કારણ સરકાર શ્રી તથા કલેક્ટર શ્રી એ જાણવું જરૂરી છે ! તો સાંભળો મારી