યારા અ ગર્લ - 22

(31)
  • 4.2k
  • 2
  • 1.5k

બીજી બાજુ એક બહુ મોટો બૉમ્બ વોસીરોમાં ફૂટ્યો હતો. પણ એનો અવાજ માત્ર રાજા મોરોટોસના કક્ષમાં જ સંભળાયો હતો. બીજા કોઈએ તે અવાજ સાંભળ્યો નહોતો.સવારના સમયમાં એક સિપાઈ એ આવી કહ્યું, રાજા મોરોટોસ નિકોસી આપને મળવા આવ્યા છે.રાજા મોરોટોસે આંખ થી જ તેમને અંદર મોકલવા કહ્યું.રાજા મોરોટોસ સવાર સવારમાં આપને તકલીફ આપવા બદલ ક્ષમા. પણ વાત અત્યંત જરૂરી છે. એટલું બોલતા બોલતા નિકોસી ધ્રુજી રહ્યો હતો.હા બોલ નિકોસી, શું કહેવું છે? રાજા મોરોટોસ પોતાની ખુરશી પર બેઠા બેઠા બોલ્યો.રાજા મોરોટોસ રાણી કેટરીયલ પોતાના કક્ષમાં નથી, આટલું બોલતા બોલતા તેની જીભ થોઠવાવા લાગી.શું ? એટલું બોલી રાજા મોરોટોસ ખુરશી પર થી