પ્રેમની પરાકાષ્ઠા

(41)
  • 2.9k
  • 7
  • 814

સુરત માં ટેક્ષટાઇલ નો માલિક વિમલ આજે તે 30 વર્ષનો થયો પણ હજુ સુધી લગ્ન કરતા ન હતા. એવું નથી કે તેને છોકરી મળી નથી પણ તે લગ્ન કરવા જ માંગતો ન હતો. તેનું કારણ તે પોતે જ જાણતો હતો. મમ્મી, પપ્પા, સગા સંબંધી એ બહુ સમજાવ્યો ત્યારે વિમલે લગ્ન માટે હા પાડી. છોકરી તમન્ના સુરત ની હતી. બહુ હોશિયાર, ગુણવાન અને દેખાવડી હતી. પહેલી નજરે ગમી જાય તેવી. બંને પરિવારે હાઈ પ્રોફાઈલ તેમની સગાઈ કરાવી. લોકો જોઈ રહ્યા હતા કે આ સગાઈ માં આટલું તો લગ્ન મા કેવું હશે. સગાઈ પછી તમન્ના વિમલ ને રોજ ફોન કરે પણ વિમલ