મલ્હાર - ૩

(19)
  • 2.7k
  • 6
  • 1.2k

ગાતંકથી ચાલુ.., આ તરફ જેવી એસ,ટી. એ બસ્ટેન્ડ વટાવ્યું.. હર્ષિતા લુચ્યું હસી.. ''સાવ ઇડિયટ છે આ માણસ તો..'' અને પછી દુપટ્ટાના એક ખૂણેથી સહેજ આંખો સાફ કરી.. એ જ વખતે એની આંખ સામે નજીકના ભૂતકાળના બે ચાર દ્રશ્યો આવી ગયા.. ''હર્ષિતા ચાવડા, પોતાની જાતને આવડી મોટી લેખિકા સમજે છે પણ હકીકત એ જ છે કે આ તારી એકપણ નવલકથાઓ ચાલવાની નથી.. આમાં એક તો મૌલિકતાનો અભાવ છે અને બીજું કશું સમજાય એવું જ નથી.. તું આને નવલકથા કહે છે.. હું તો શું શહેરમાં કોઈ તારી આવી નવલકથાઓ નહીં