અજાણ્યો નંબર - 2

(27)
  • 3.8k
  • 1
  • 1.2k

આપણે મળી શકીએ ? આ વાંચી રશ્મિ વિચારવા લાગી શુ જવાબ આપવો એ એને સમજાતું નહતું. શુ કરું જાવ મળવા કે ના કરી દઉં? રશ્મિ એ પહેલા ના જ પાડી . પણ વિનય :તને મારી પર વિશ્વાસ જ નથી ને , હજુ પણ તું મને અજાણ્યો જ સમજે છે એવું બોલી ને ઈમોશનલ બ્લેકમેઇલ લાગ્યો ,એટલે એણે હા પાડવી જ પડી. સચ્ચાઈ તો એ હતી કે રશ્મિ પોતાના જીવન ની હકીકત જાણતી હતી. એ વિચારો માંથી બહાર આવી એણે વિનય ને પૂછ્યું : મળશું ક્યાં તું વડોદરા માં ને હું સુરત? વિનયે કહ્યું હું સુરત આવીશ તું બોલ ક્યાં મળીશ