અડધો પ્રેમ ભાગ-3

  • 1.8k
  • 578

જાન્વી અને વિવાન અઠવાડિયે ફક્ત ૫ થી ૧૦ મિનિટ મેસેજમાં એવા મશગુલ થઈ જતાં કે બંને મનોમન એકબીજાને વ્હાલ કરતાં હોય અને લાગણીઓનો જાણે વરસાદ થઈ રહ્યો હોય. વાત મારા વ્હાલની કદીયે ના ભૂલું વ્હાલી તારી વાત ટમટમતા તારલા કેમ કરી ભૂલે એ રાત, ગુંજતો અવાજ તારો મદમસ્ત બનાવે મનને સ્વીકાર્યું મે આજ કે લખું તારા નામે આ તનને, દરિયો પણ ટૂંકો પડે જ્યારે આવે આવો પ્રેમ જીવનની મહેફિલમાં સૌને વ્હાલો છે જીવ જેમ, જિંદગી મારી તને સોપું જો તું લે મારી સંભાળ દિલમાં બનાવું બીજો માળ જ્યાં