તમારી આદતો : મિત્ર કે દુશમન ?

  • 3k
  • 2
  • 909

“આદત” આ શબ્દ આપણે બાળક હોઈએ ત્યારથી સાંભળીએ છીએ. એક વ્યક્તિ તરીકે આપણો વિકાસ કરવામાં આપણી આદતોનો ખુબ મોટો ફાળો હોય છે. આપણા ઘરનું વાતાવરણ, સ્કૂલનો માહોલ અને આપણી આસપાસના લોકો આપણી અનેક આદતો માટે જવાબદાર હોય છે કારણકે આપણે તેમને જોઇને જ સમજ્યા હોઈએ છીએ કે “શું કરવું? અને કેવી રીતે કરવું?” આપણે ગ્રજ્યુએટ થઈએ પછી જેમ જોબ શોધવાની શરૂઆત કરીએ એમ જ આપણે સમજતા થઈએ પછી આપણી આદતોને સમજીને આપણા વ્યવહારને ઓળખતા થઈએ. કોઈપણ વ્યક્તિ માટે તે જે કામ,