દિલ કહે છે - 5

(26)
  • 5.2k
  • 2
  • 2k

આખરે તો તેનું ધાર્યું થવાનું હતું, તેને મને ગમે તેમ કરીને મનાવી લીધી છતાં પણ મે લગ્ન માટે એક અઠવાડિયાનો સમય માગ્યો હતો તૈયારી કરવામાં. જે યાદોને મારે જીવવી હતી તે યાદો એક સપનું બનીને રહી ગઈ. હું તેના પ્રેમમાં હારી ગઈ ને તે જીતી ગયો. મારા જીવનનો ફેસલો લેવા વાળુ બીજુ કોઈ ન હતું કે હું તેના સામે કોઈ બીજુ બાનું બનાવું. પણ તેની સાથે તેના મમ્મી પપ્પા હતા એટલે મારે હા ભરવી પડી. પણ હું ખુશ છું કે તે મારી જિંદગીનો સાથી બનવાનો છે. "જો વિશાલ તે મારી વાત માની લગ્ન થોડા વધારે લેટ રાખયા હોત તો આપણે