ચાર્ટડ ની ઓડિટ નોટસ - 2

  • 3.9k
  • 1.8k

# ચાર્ટડ ની ઓડીટ નોટ્સ # CA.PARESH K.BHATT. -: ઇમરાન હાશમી ના અંકલ મહેશ ભટ્ટ ? :- મિત્રો ઇમરાન હાશ્મી ના અંકલ મહેશ ભટ્ટ ? , કઈ રીતે ? આશ્ચય લાગે ને ? મને પણ લાગતું હતું , પણ આજે ઓડીટ કરી જ નાખ્યું ...તાળો મેળવી જ લીધો ....તો વાચો ..... જેટલી ફિલ્મ અટપટી એવી જ આ લોકો ની જિંદગી પણ અટપટી હોય છે. આપણ ને બહાર થી આંજી દેતી એમની જાક્મ જોળ જિંદગી આકર્ષક લાગે પણ ખરેખર એ લોકો સેલીબ્રીટી થવા કેટલું ગુમાવતા હોય છે .