પશ્ચાતાપ

(25)
  • 2.5k
  • 3
  • 752

" પશ્ચાતાપ " ☘ ☘ ☘મલય માટે આ ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી હતી .એક મલ્ટીનેશનલ કંપનીમાં ડાયરેક્ટ CEO ની પોસ્ટ ...!!! અને એ પણ આ ઉંમરે ? એક નવી જ કંપનીમાં જમ્પલાવ્યું હતું . એ પણ પોતાના જુના ને જાણીતા શહેરમાં ...ટ્રેનમાંથી ઉતરતા જ ઝરમર વરસતા વરસાદમાં જૂની યાદોના ભીના આવરણ ઓઢીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉતર્યો . વરસાદની ઝીણી-ઝીણી વાછંટ મલયના ભવિષ્ય માટે જાણે વધામણાં લઈને આવી તી ...કંપની તરફથી મળેલ એક આલિશાન બંગલો તરફ મલયે કાર ટેક્ષીમાં બેસીને પ્રયાણ કર્યું .ચોવીસ વર્ષની ઉંમરે આ શહેર છોડી દીધું હતું . આજે ઉડતાલિશ વર્ષની ઉંમરે ફરી એ જ પોતાના જુના શહેરમાં