ચાંદ કા ટુકડા - 2

(26)
  • 4.2k
  • 4
  • 1.3k

ચાંદ કા ટુકડા -૨ નિધીએ જે કર્યું એ જોયા પછી અનુએ એના તરફ મોં ચડાવી લીધું.. નિધીએ ગ્રોસરી ભેરલું બેગ એના હાથમાં આપ્યું.. અને સ્ફુટી સ્ટાર્ટ કરી એને બેસવા કહ્યું.. અનુ ચૂપચાપ એમ જ બેસી ગઈ.. રસ્તામાં નિધીએ એનો સેડ મૂડ જોયો એટલે પૂછ્યું.. ''શુ થયું યાર..?'' પણ અનુ એ એની વાતનો કોઈ જવાબ ન આપ્યો.. એટલે નિધિ સીધી જ મુદા પર આવી.. ''કોણ હતો એ