હેલમેટ ભાર, ભારેખમ.

  • 3.3k
  • 832

કલ્પના વાર્તા , હેલમેટ નો ભાર,ભારેખમ ! જાણે માથે ખટારો ચાલ્યો !!મધ્યમ તથા ગરીબ વર્ગ ની કઠણાઇ !શું આટલી બધી રાડો પાડો છો ? શું થાય છે ? શું થયું ? કેવી રીતે થયું ? બધુ ઠીક થઈ જશે ભાઈ! અહિયાં તમે એકજેટ ટાઇમે દાખલ થયા છો ! ચિંતા ના કરો ! આ અમારી હોસ્પિટલ માં ગમે તેવા ભાંગેલા હાડકાં વાળો દર્દી આવે પરંતુ થોડા સમય માં દાત કાઢતો- કાઢતો ઘરે જાય છે ! ચિંતા ના કરો ! હો ભાઈ!ભાઈ તમારું નામ શું છે ? નર્સ રશ્મિ રામે સવાલો પર સવાલ પૂછી ને દર્દી ને અંત માં નામ પૂછ્યું !જી