લાગ્યો હ્દય ને ઘા

(13)
  • 1.9k
  • 3
  • 517

*લાગયો હ્દય ને ઘા* વાર્તા... ૧૯-૧૧-૨૦૧૯ લાગણીઓ માં ખાધેલા હ્દય ના ઘા ના દુઃખને,ભીતરમાં સીવી લે છે. કેટલીક હસ્તીઓ આમ જ, ખુમારીથી જીવી લે છે. અને એ હ્દય ના ઘા ના શૂળ ને છુપાવા મોં પર હંમેશા એક મોહક સ્મિત રાખે છે..... અંજલિ બેન સ્વભાવ થી ખુબ જ દયાળુ અને પ્રેમાળ હતા.... એમને પરિવાર માં બે દિકરીઓ અને એક દીકરો હતો.... મોટી દિકરી અનેરી ની બ્હેનપણી કેતકી એમના ઘરે આવતી... અંજલિ બેન ને મમ્મી જ કહેતી... અને અંજલિ બેન પણ હતાં પણ મમતાનો ભંડાર એ પણ કેતકી ને દિકરી ની જેમ જ રાખતાં હતાં અને નાની મોટી એને મદદ કરતાં