સંબંધ: એક સપનું - 2

(24)
  • 2.4k
  • 2
  • 950

સંબંધ:એક સપનું-2 ઘટાદાર આંબાના ઝાડ નીચે ઉભી છે નિલમ.ત્યાં જ બીજી બે girls એક પછી એક આવી.ન્યુ એડમિશનને કોલેજ ટાઈમ કરતા લેટ જ બોલાવેલા એ ખબર જ છે એટલે પૂછવાની જરૂર નથી કે એ ક્યાં યરમાં સ્ટડી કરે છે .પોતપોતાનું ઇન્ટ્રોરોડક્શન આપ્યું બીજી છોકરીઓ એ પણ. આમને આમ ધીમે ધીમે boys and girls આવતા ગયા ભીડ વધતી રહીને ટોળામાં કોલાહલ ભળ્યો....અંતે ભયાનક અવાજ થવા લાગ્યોને "પ્યુને" આવીને કહ્યું "બધા ઓફીસ તરફ આવી જાવ." કોલેજમાં સરસ ગોઠવણ.દરેક સ્ટુડન્ટસને પોતાનો કલાસ કલાસ ટીચર કોણ કયો સબ્જેક્ટ ભણાવશે એ પેલા જ એક પેજ પર છાપીને ઝેરોક્ષ કરીને આપી દેવામાં આવે. દરેક ટીચર પોતાની