Sambandh:ek sapanu book and story is written by VANDE MATARAM in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sambandh:ek sapanu is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંબંધ: એક સપનું - Novels
by VANDE MATARAM
in
Gujarati Fiction Stories
જય શ્રી ગણેશાય નમઃ ૐ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ સંબંધ: એક સપનું-1 હે ઈશ્વર મારી એક સારી શરૂઆતનો અંત પણ સારો લાવજે. આજે તુલસી વિવાહના શુભ દિવસે હું એક નવલકથા લખવાનો પ્રયાસ કરું છું.કશુંક નવો આપવાનો ચોક્કસ પ્રયાસ કરીશ... (હાઈકું ૫/૭/૫) મજબૂતી તો એવી હોવી જોઈએ રહે કાયમ સંબંધ ગમે તેટલો મજબૂત હોય તેમાં ઉતાર-ચઢાવ આવ્યા જ કરે છે.મજબૂતને વિશ્વાસથી સભર સંબંધ ટકી રહે છે ને બાકીના સંબંધો તકલીફ આપે છે.અંતે ગુલાબની પાંખડીઓની જેમ એક એક થઈ જાય એમ સંબંધ પણ ડચકા ભરતો અંતે તૂટી જાય છે. ઘણા સમયથી અધ્ધર તાલે ચાલતો કરણનો સંબંધ અંતે અંતિમ શ્વાસનું ડચકું લીધુને
જય શ્રી ગણેશાય નમઃ ૐ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ સંબંધ: એક સપનું-1 હે ઈશ્વર મારી એક સારી શરૂઆતનો અંત પણ સારો લાવજે. આજે તુલસી વિવાહના શુભ દિવસે હું એક નવલકથા લખવાનો પ્રયાસ કરું છું.કશુંક નવો આપવાનો ચોક્કસ પ્રયાસ ...Read More(હાઈકું ૫/૭/૫) મજબૂતી તો એવી હોવી જોઈએ રહે કાયમ સંબંધ ગમે તેટલો મજબૂત હોય તેમાં ઉતાર-ચઢાવ આવ્યા જ કરે છે.મજબૂતને વિશ્વાસથી સભર સંબંધ ટકી રહે છે ને બાકીના સંબંધો તકલીફ આપે છે.અંતે ગુલાબની પાંખડીઓની જેમ એક એક થઈ જાય એમ સંબંધ પણ ડચકા ભરતો અંતે તૂટી જાય છે. ઘણા સમયથી અધ્ધર તાલે ચાલતો કરણનો સંબંધ અંતે અંતિમ શ્વાસનું ડચકું લીધુને
સંબંધ:એક સપનું-2 ઘટાદાર આંબાના ઝાડ નીચે ઉભી છે નિલમ.ત્યાં જ બીજી બે girls એક પછી એક આવી.ન્યુ એડમિશનને કોલેજ ટાઈમ કરતા લેટ જ બોલાવેલા એ ખબર જ છે એટલે પૂછવાની જરૂર નથી કે એ ક્યાં યરમાં સ્ટડી કરે છે ...Read Moreઇન્ટ્રોરોડક્શન આપ્યું બીજી છોકરીઓ એ પણ. આમને આમ ધીમે ધીમે boys and girls આવતા ગયા ભીડ વધતી રહીને ટોળામાં કોલાહલ ભળ્યો....અંતે ભયાનક અવાજ થવા લાગ્યોને "પ્યુને" આવીને કહ્યું "બધા ઓફીસ તરફ આવી જાવ." કોલેજમાં સરસ ગોઠવણ.દરેક સ્ટુડન્ટસને પોતાનો કલાસ કલાસ ટીચર કોણ કયો સબ્જેક્ટ ભણાવશે એ પેલા જ એક પેજ પર છાપીને ઝેરોક્ષ કરીને આપી દેવામાં આવે. દરેક ટીચર પોતાની
સંબંધ:એક સપનું-3 પોતાની જાતને બધાની વચ્ચે ઓતપ્રોત રાખતી નિલમ વારેવારે બધાની નજર ખેંચે.લગભગ બધા જ છોકરાની નજરમાં એ રહે.પણ ક્યારેય કોઈને પણ સામેથી ન બોલાવતી. નિલમ એકમાત્ર વિહાન જોડે સામેથી બોલે.એ વિહાન અને તેના દોસ્તો જોડે રહેને બોલે. બધા ...Read Moreજ સાથે એક ગ્રુપમાં જ રહે.. બધા જ કલાસ C માં.. કરણ ક્યારેક સારીકાની મસ્તી કરે તો ક્યારેક નિશા તો ક્યારેક યાત્રી. આ બધામાં સૌથી ગોરી સ્વીટી... કરણના દિલને એ પણ આકર્ષિત કરે...સતત ફેશનમાંને પોતાના જ કાર્યમાં રચીપચી રહેતી સ્વીટીને ફ્લર્ટ કરવા છોકરાઓ તૈયાર જ હોય...પણ સ્વીટી સ્માર્ટ એન્ડ ઇન્ટેલિજન્સ. એ કોઈને દાવ આપે જ નહીં આડકતરી રીતે એ છોકરાને
સંબંધ:એક સપનું-4 હજુ "ફ્રેન્ડશીપ ડે" ઉજવ્યો તેને 8 દિવસ થયા. ઓગસ્ટના 15 દિવસ જ ગયા કે કરણે સીધે સીધું જ કહી દીધું નિલમ "હું તને પ્રેમ કરું છું".હું મારા પ્રેમનો ઇઝહાર ગુજરાતીમાં એટલા માટે કરું છું કે ગુજરાતી ...Read MoreTongue language છે.મારી Mother tongue છે.આવી ચોખવટ જરૂરી નહોતી તો પણ બોલી ગયો. ગાર્ડનમાં કરણ જોડે એ વાતો કરી રહીને વચ્ચે આ નવી પ્રેમની વાત આવી.એ ચૂપ જ રહીને થોડી જ વારમાં કશું બોલ્યા વગર જ જતી રહી....કેમ્પસમાં... ★★★★★★★★★★★★★★★★★★★★★ નિલમ એક જડની જેમ કોલેજ આવેને જાય. ન બોલવું, ન કોઈ મજાક મસ્તીને બસ એક ડાહીને થોડી ઓછી સમજ પડતી હોય એવી
સંબંધ:એક સપનું-5 1ઓક્ટોબરે નવરાત્રી છે.આપણે બધા મળીને શોપીંગ કરવા જઈએ. યાત્રી બોલી... સારીકા બોલી હા મજા આવશે.. હા હા મજા આવશે.છોકરીઓ ને શોપિંગ હોય એટલે ખાવાનું પણ ન માંગે સુમિત બોલ્યો. નિશા બસ લો ડાયો થા માં નૈતિક બોલ્યો ...Read Moreડાયો જ છે એટલે જ ડાહી ડાહી વાતો કરે છે.... હવે ચુપ થાવ ક્યાંય જવું નથી વિહાન બોલ્યો. કરણ બોલ્યો જવું છે કેમ નહીં જવું? એ બહાને બહાર જવાય આપણે બધાને વિહાન મનમાં વિચારી રહ્યો હા,તને તો નિલમનો સાથ મળશે,હાથ મળશે, નખરા કરવા મળશે.... ત્યાં જ નિલમ આવે છે... સફેદ પટિયાલા સલવાર ઉપર વ્હાઈટ માં બ્લુ લાઇનિંગ વાળી લોગ કુર્તિ