મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 16

(18)
  • 3.7k
  • 2
  • 1.5k

આવો મારી હાટડીએ(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૧૬) એક દિવસ હું બજારમાં ખરીદી કરવા નીકળ્‍યો. બજારમાં દુકાનોને જોતો આગળ વધતો જતો હતો. કયારેક ઘ્‍યાન ચૂકી જવાય તો કોઈ અથડાઈ પણ જાય. પણ બધા સારા મળ્‍યા. એટલે ‘આંધળો છો કે શું?' એવું કોઈ ન બોલ્‍યું. તેથી બીજો પણ એક વિચાર આવ્‍યો, કે આ બજારમાં આવનાર માણસો વિવેકી જ હશે. ઘણી દુકાનો જોઈ, પણ મારે જે વસ્‍તુ લેવી હતી તે કયાંય જોવા ન મળી. આમતેમ જોતો આગળ વઘ્‍યો. ત્‍યાં કોઈ મારી સાથે અથડાયું હોય એવું લાગ્‍યું. બંનેએ એકબીજા સામે જોયું. તેને હું ઓળખી ગયો. તે મારો પૂર્વ વિદ્યાર્થી મયૂર નાનજીભાઈ પરસાણી