આદત સે કમજોર

  • 2.2k
  • 457

" આદત સે કમજોર "....... (વાર્તા-૧) " એય પરબત આ એડ નું બોર્ડ બરાબર લગાવજે.અને હા આ શંકર, ગોપાલ ની મદદથી કામ કરજે.આ સરકારી એડ નું બોર્ડ છે.અને પછી તેના ફોટા પાડી ને પાછા સાહેબ ને મોકલવાના છે.તોજ બીલ પાસ થશે." પારસ બોલ્યો. .. . " હા,હા, સાહેબ તમે ચિંતા કરતા નહીં.આતો અમારે રોજ નું કામ.અમે આ એડ બોર્ડ લગાવી દેશું.તમ તમારે ચા નાસ્તો કરવા જાવ." પરબત બોલ્યો.