દિલ કહે છે - 9

(21)
  • 4k
  • 5
  • 1.6k

"ઈશા, હું તને કયારથી જોવ છું,જયારથી તું તે દાદાને મળી ને આવી છે ત્યારથી ખોઈ ખોઈ લાગે છે. શું તે દાદાએ તને કોઈ ભુત પ્રેતની કાહાની તો નથી સંભળાવી ને..?????" "પ્લીઝ વિશાલ, હું અત્યારે મજાકના મૂડમાં નથી." " સોરી........ગલતી હો ગઈ ,હવે તો થોડા હસ લો બેબી. પ્લીઝ......... તારુ આવું ખરાબ મુડ મને બિલકુલ પસંદ નથી." મારે તેની સામે કમજોર નહોતું બનવું પણ હું મારી રડતી આખો ને રોકી ના શકી. "વિશાલ, મારે મારી મમ્મીને મળવું છે મારે જોવા છે તેને તે કંઈ હાલતમાં છે...." મારે શું કહેવું, ને શું બોલવું કંઈ જ સમજાતું ન હતું. હું બસ રડે જતી