સાહસ ભર્યો પ્રેમ

(21)
  • 1.3k
  • 5
  • 533

કૉલેજ નાં ગેટ પાસે મહેક તૃષા ની રાહ જોઈ રહ્યો હતો. તૃષા ન આવતા મહેક તેને ફોન કરે છે. તૃષા જવાબ આપે છે બસ થોડી વાર મા આવી બહું ઉતાવળ છે મને મળવાની. હસતાં હસતાં મહેક બોલ્યો તારા વગર મારો દિવસ કોઈ દી સારો ગયો છે તો આજ જાય. તુ વાતું કર નહીં જલ્દી નિકળ હું કોલેજ ના ગેટ પાસે તારી રાહ જોઈ રહ્યો છું. ઓકે બાબા બસ પાંચ મિનિટ મા આવી. તૃષા આવી એટલે મહેક સાથે કૉલેજ માં દાખલ થયા. તૃષા મહેક ને ખુબ જ પ્રેમ કરતી પણ તેના ભાઇ વિકાસ નો ખુબ ડર લાગી રહ્યો હતો તે પણ