પ્રણય ચતુષ્કોણ - 14

(31)
  • 3.8k
  • 1.2k

આખું ગ્રુપ કેન્ટીનમાં બેઠું હોય છે ત્યારે રાજ કહે છે, friends ફોર tomorrow I have arranged One party for you all...so..be ready for great dhamaal. બધા આ વાત સાંભળી ખુશખુશાલ થઈ જાય છે ...અને ડ્રેસ કોડ અને...ઇવેન્ટ્સ ને એમ જાત જાતની વાતો કરવા લાગે છે..ઘરે પહોંચીને રાજ પિયાને ફોન કરીને કહે છે કે એને કાલે અનારકલી બનીને આવવાનુ છે અને રાજ સલીમ બનશે..એ બંને એક act કરશે પાર્ટીમાં અને કાલે જ એ દુનિયા સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કરશે..આ વાત સાંભળી પિયાની ખુશીનો પાર નથી રહેતો. એ આખો દિવસ બજારમાં ફરીને અનારકલી બનવા માટેની શોપિંગ કરે છે. ઘરે આવીને બધુ trial કરે છે. ખૂબ જ excited હોય છે એ