ખેલ : પ્રકરણ 32 - છેલ્લો ભાગ

(341)
  • 5.9k
  • 12
  • 2.9k

પૃથ્વી સહિત દરેકને બધું સમજાવી દઈ મનુએ બધી ગોઠવણ કરી લીધી. ફોન ઉપર થયેલી વાત ચીત મુજબ જ્યારે ડી.એસ.પી. ફાર્મ હાઉસ ઉપર પહોંચ્યો ત્યારે મનું એકલો જ બહાર હાજર હતો બીજા બધા અંદર ગોઠવાઈ ગયા હતા. ભાગવતે બેઠક લીધી એટલે મનુએ સીધી જ પોઇન્ટની વાત કરી. "મી. ભાગવત મને ખબર છે તમારે એ છોકરી કેમ જોઈએ છે, તમને અર્જુન મળ્યો નથી એટલે છોકરી ઉપર તરાપ મારી છે." "મી. મનું તમારા એકાઉન્ટમાં દસ લાખ આવી ગયા છે, બાકીના પૈસા છોકરી મને સોંપ્યા પછી મળી જશે પછી તમે છુટ્ટા.." "પણ હું માત્ર વિસ લાખમાં શુ કામ હાથ માંડું ભાગવત સાહેબ? મારી પાસે તો ચાર