સુપરસ્ટાર - 14

(89)
  • 4.3k
  • 8
  • 1.7k

સુપરસ્ટાર 14 કબીર અને શોભિત બંને જણા કોઈ અંદર ઉછળતા દરિયાના મોજાંની જેમ ઉછળી રહ્યા હતા.આજે જયારે માર્ટિનાના ખુનીનો પર્દાફાશ થઇ રહ્યો હતો ત્યારે તેમના માટે આ પળ,આ દુનિયા,આ ધરતી આ આકાશ બધું નિસ્તેજ હતું.અનુજાના કાબિલ દિમાગ અને તેના અસરકારક કેસ સ્ટડીના લીધે જ આજે આ કેસ સમેટાઈ રહ્યો હતો.અનુજાએ આપેલા એક પર એક પુરાવા આશુતોષને જેલના સળીયાની પાછળ ધકેલી રહ્યા હતા.શોભીતના મનમાં પણ સવાલો ઘેરાઈ રહ્યા હતા કે જો આશુતોષ જ ખૂની હોય તો તેના પર હુમલો કોણે કર્યો અને તેનો જવાબ તે છેલ્લે માગશે તેની એને ખાતરી હતી. "કબીર તારા માટે આ વાત હવે સાંભળવી મુશ્કેલ