બ્લેક ગર્લ

(48)
  • 2k
  • 3
  • 669

કૉલેજ શરૂ થઈ ગઈ હતી. સંકર માટે કૉલેજ નો પહેલો દિવસ હતો. સંકર કૉલેજ માં કોઈ ફ્રેન્ડ હતું નહીં એટલે તે એકલો કોલેજે જતો. થોડાક દિવસો પસાર થયા પછી સંકર ને રિયા સાથે ફ્રેન્ડશીપ થાય છે. ધીરે ધીરે સારા દોસ્ત બની જાય છે. સંકર હવે રિયા સાથે કૉલેજ જવા લાગ્યો. સંકર ના ઘરની સામે અર્પીતા રહે તે પણ સંકર ની કૉલેજ માં ભણી રહી હતી. તે થોડી શ્યામ વર્ણ ની હતી, થોડી જાડી પણ હતી તે થો તેની સાથે કોઈ વાત પણ કરતું નહી, તેની ફ્રેન્ડ પણ કોઈ હતું નહીં. અર્પીતા સંકર ને મનોમન પ્રેમ કરતી પણ તેની હિંમત ન